​ઈતિહાસમાં 17 મેનો દિવસ 

ઈતિહાસમાં 17 મેનો દિવસ
💊વર્લ્ડ હાયપરટેન્શન ડે 💊
World Hypertension Day is celebrated every year on 17th of May to raise the public awareness about the hypertension, its preventive measures and complications. It was first celebrated on 14th of May in the year 2005 organized by the World Hypertension League (WHL).
🍃For the five-year period 2013-2018, the theme of WHD will be ‘Know Your Numbers’ with the goal of increasing high blood pressure awareness in all populations around the world.
💰💰NYSEની સ્થાપના માર્કેટ💰💰
 કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ વિશ્વના સૌથી મોટા શેરબજાર ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ ( NYSE ) ની સ્થાપના 1792 ની 17 મેના રોજ થઈ હતી . 11 વોલ સ્ટ્રીટ તરીકે જાણીતા વિસ્તારમાં તેનું મુખ્યાલય છે. રોજના સરેરાશ 170 અબજ ડોલરના સોદા આ એક્સચેન્જમાં થાય છે.

💻પ્રાચીન વિશ્વનું કમ્પ્યૂટર મળ્યું🖥
પ્રાચીન ગ્રીસમાં ઉપયોગમાં લેવાતું વિશ્વનું પ્રાચીનતમ કમ્પ્યૂટર ‘ એન્ટિકિથેરા મિકેનિઝમ’ 1902 ની 17 મેએ પુરાતત્ત્વ નિષ્ણાત વેલેરિયસ સ્ટેટને મળ્યું હતું . ગ્રીસમાં ખગોળશાસ્ત્ર, ગ્રહણ અને પ્રાચીન ઓલિમ્પિકના આયોજન માટે આ કમ્પ્યૂટરનો ઉપયોગ કરવામાં આવતો હતો .
🎤🎤પંકજ ઉધાસ🎤🎤
મૂળ ગુજરાતી એવા પ્રસિદ્ધ ગઝલ ગાયક અને પ્લેબેક સિંગર પંકજ ઉધાસનો જન્મ વર્ષ ૧૯૫૧માં આજના દિવસે જેતપુરમાં થયો હતો . ૧૯૮૬માં આવેલી ફિલ્મ ‘ નામ ‘ માં ‘ ચિઠ્ઠી આઈ હૈ ‘ ગીતે તેમને લોકપ્રિયતા અપાવી હતી
🌡🌡💊વર્લ્ડ હાયપરટેન્શન ડે💉💉💊
લોહીના ઊંચા દબાણથી થતા રોગોની સામે લોકો સમયસર જાગૃત થાય અને સ્વાસ્થ્ય સારી રીતે સાચવી શકે તેવા ખયાલ સાથે વર્ષ ૨૦૦૬થી સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે.
💉💉દર ૧૦ વ્યક્તિ પૈકી બે વ્યક્તિ બ્લડપ્રેશરની બીમારીથી પીડાઈ છે અને આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ૩૦ ટકાને જ ખબર હોય છે કે તેઓ બ્લડપ્રેશરની બીમારીથી પીડાય છે. એટલે જ હાયપરટેન્શનને 🌡‘સાયલન્ટ કીલર’🌡 કહે છે.
💊💊બ્લડપ્રેશરના રોગથી આપણે બધા પરિચિત છીએ અને પ્રેશર વધે છે કે ઘટે છે એવું આપણે અવારનવાર અનેક લોકોના મોંએ સાંભળીએ છીએ.ઇશ્વરે માણસને અદ્ભુત શરીરની ભેટ આપી છે અને તે જો આપણે બરાબર જાળવી શકીએ તો આયુષ્યને ઓછામાં ઓછામાં સો વર્ષ સુધી લંબાવી શકાય.શરીરની અંદર કે બહાર થતા ફેરફારોને અનુરૂપ આપણી અંદર પરિવર્તન થતું રહે છે અને આપણા શરીરની સામાન્ય સ્થિતિ જળવાઇ રહે છે.
🌡🌡આપણું હૃદય એ ચોક્કસ પ્રકારના સ્નાયુઓનો બનેલો વિશિષ્ટ પંપ છે.જિંદગીભર નિયમિત રીતે એક મિનિટમાં ૬૦થી ૯૦ વાર ધબકે છે અને દરેક વખતે લગભગ ૭૦ સીસી જેટલું શુદ્ધ લોહી શરીરમાં ફેરવે છે.આ લોહીનું પરિભ્રમણ ફકત એક જ દિશામાં થાય છે અને તેનાથી શરીરના દરેક કોષને પૂરતા પ્રમાણમાં ઓકિસજન અને ખોરાક મળી રહે છે.
💉🌡બ્લડપ્રેશર કોને કહેવાય?❓❓❓
લોહી ફેરવવા માટે હૃદય એક પંપની ગરજ સારે છે અને તે માટે એક ચોક્કસ દબાણથી લોહી ફેંકે છે. આ દબાણનો સામનો લોહી લઈ જતી નળીઓ કરે છે. તેને તબીબી ભાષામાં બાહ્ય અવરોધ કહેવામાં આવે છે.લોહીની નળીમાં થીને વહેલું લોહી રક્તવાહિનીની દિવાલ ઉપર જ આડં દબાણ કરે છે તેને લોહીનું બ્લડ પ્રેશર કહેવામાં આવે છે.
❓❓સિસ્ટોલિક (ઉપરનું) અને ડાયસ્ટોલિક (નીચેનું) બ્લડપ્રેશર-❓❓❔
હૃદયના સંકોચનથી લોહી જુદા જુદા ભાગમાં પહોંચે છે. તેના સંકોચાવાથી લોહીની નળીની દીવાલ પર જે આડું દબાણ આવે છે તેને સિસ્ટોલિક (ઉપરનું) બ્લડપ્રેશર કહે છે. હૃદયના સંકોચન પછીના ગાળામાં હૃદય જયારે આરામ કરતું હોય ત્યારે રકતનલિકાઓમાં વહેતું લોહી તેની દીવાલ પર આડું દબાણ કરે તેને ડાયસ્ટોલિક (નીચેનું) દબાણ કહેવાય છે. આ દબાણ દરેક વખતે એકસરખું રહેતું નથી પણ તેમાં અનેક કારણસર વધઘટ થાય છે અને તેથી તે એક ચોક્કસ માપમાં દર્શાવી શકાતું નથી પણ તેની એક રેન્જ કે સરેરાશ માપ દર્શાવવામાં આવે છે.
⭕️⭕️બ્લડપ્રેશરની રેન્જ-❗️❗️
લોહીના દબાણની ઉપરની રેન્જ ૧૦૦થી ૧૩૦ એમએમ આ”ફ એચજી અને નીચેની રેન્જ ૬૦થી ૯૦ એમએમ આ”ફ એચજી છે. આ મર્યાદાની ઉપર કે નીચે લોહીના દબાણમાં ફેરફાર થાય તો તેને હાઇ (ઊચું) અને લો (નીચું) બ્લડપ્રેશર કહેવાય. માણસની ઉમર વધે તેમ સામાન્ય રીતે લોહીનું દબાણ વધે છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ૧૨૦/૮૦ની આસપાસ લોહીનું દબાણ રહે તો એ નોર્મલ ગણાય છે.
❗️❗️લોહીના દબાણના વધારાની શરીર પર અસર-❕❕

લોહીના દબાણના વધારાથી શરીરમાંની રકતવાહિનીઓને નુકસાન પહોંચે છે અને તેને લઇને હાટર્ એટેક, બ્રેઇન સ્ટ્રોક, લકવા, કિડની ફેલ્યોરની સમસ્યા સર્જાઇ શકે છે. આંખની ઇજા અને પગની નળીઓને પણ નુકસાન થાય છે. આમ, બ્લડપ્રેશરની એક તકલીફને કારણે શરીરનું સ્વાસ્થ્ય ગમે ત્યારે કથળી શકે છે. માટે લોહીનું દબાણ જાળવી રાખીને તંદુરસ્તીની કાળજી રાખી શકાય છે.
🚫🚫બિલ્લી પગે શરીરમાં ઘર કરી જતી તકલીફઃ-🐯🐯
મોટા ભાગના કિસ્સામાં દર્દીને હાઇ બ્લડપ્રેશરની કોઇ ખાસ ફરિયાદ હોતી નથી પણ અચાનક કોઇ કારણસર ચેક કરાવતા બ્લડપ્રેશરની તકલીફ અંગે જાણ થતી હોય છે. તેથી આ રોગને સાઇલન્ટ કિલર કહેવામાં આવે છે. એટલા માટે દરેક ઉમરલાયક વ્યકિતએ નિયમિતપણે બ્લડપ્રેશર મપાવતા રહેવું જોઇએ. બાળકોમાં પણ બ્લડપ્રેશર વધવાની સમસ્યા જોવા મળે છે. કોઇ એમ માનતું હોય કે મારું બ્લડપ્રેશર બરાબર જ હોય તો તેની એ માન્યતા ભૂલભરેલી છે. ચાલીસ વર્ષની વય વટાવ્યાં પછી ચોક્કસપણે સમયાંતરે બ્લડપ્રેશર મપાવવું જોઇએ.
❓❔કેમ આ સમસ્યા સર્જાય છે?⁉️
હાઇ બ્લડપ્રેશર કેમ થાય છે એનું કારણ એટલું રહસ્યમય છે કે બ્લડપ્રેશરના ૯૫ ટકા કિસ્સામાં ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પણ કેટલાંક જવાબદાર પરિબળો રહેલાં છે. જો તેને કાબૂમાં રાખી શકાય તો ભવિષ્યમાં બ્લડપ્રેશરને વધતું અટકાવી શકાય છે. તેની આડઅસરોથી દૂર રહી શકાય છે.
☄✨અન્ય કારણભૂત કારણો-🚪
પાંચ ટકા કેસમાં જે કારણોથી લોહીનું દબાણ વધે છે તેમાં કિડનીની બીમારી, પિરયુટરી કે એડ્રિરનલ ગ્રંથિના હોર્મોન્સનું વધુ પ્રમાણ, હૃદયરોગ, ધમની (આટર્રી)ના રોગ, દવાઓનું અતિશય સેવન, ગર્ભનિરોધક ગોળીઓ, સ્ટીરોઇડ, ચીઝ અને અમુક પ્રકારની પેઇન કિલર દવાઓનો વધુ પડતો ઉપયોગનો સમાવેશ થાય છે. ડાયાબિટીસ, કોલેસ્ટેરોલની સમસ્યા હોય તો તેને યોગ્ય સારવાર દ્વારા કાબૂમાં રાખવી જરૂરી છે નહીંતર તેના કારણે પણ લોહીનું દબાણ વધે છે.
🔬🔬લો બ્લડપ્રેશર:-⚗⚗

ઘણા લોકોમાં લોહીનું દબાણ નીચું જોવા મળે છે. આનાથી કોઇ ખાસ તકલીફ થતી ન હોય તો આ સ્થિતિ ગંભીર નથી ગણાતી. હાઇ બ્લડપ્રેશરથી શરીરને જેટલું નુકસાન થાય છે એટલું લો બ્લડપ્રેશરથી થતું નથી. લો બ્લડપ્રેશરની સમસ્યાથી ગ્રસ્ત વ્યકિત સામાન્ય રીતે સ્વસ્થ, લાંબું અને સારું જીવન જીવી શકે છે.

જો બ્લડપ્રેશર વધે અને યોગ્ય કાળજી લઇને તેને કાબૂમાં ન રાખીએ તો ડોક્ટર અને દવા બંનેની જરૂરિયાત વધે છે. દવાથી બ્લડપ્રેશરને જરૂર કાબૂમાં રાખી શકાય છે. બ્લડપ્રેશરના દર્દી પોતે કેટલું ઘ્યાન રાખે છે તેના ઉપર પણ આધાર રહેલો છે.
🌡🌡🌡બ્લડપ્રેશર કઇ રીતે મપાય?

❗️❗️❗️❗️
લોહીનું દબાણ માપવાના મુખ્યત્વે ત્રણ સાધનો ઉપલબ્ધ છે.

પારાવાળું મશીન

ઘડિયાળ કે ડાયલ ટાઇપનું મશીન

ઇલેકટ્રોનિક- ડિજિટલ સાધન

પારાવાળું મશીન બ્લડપ્રેશર માપવા માટે વધારે સચોટ ગણાય છે. કોઇ પણ સાધન વડે બ્લડપ્રેશર પર નજર રાખવી આવશ્યક છે. લોહીના દબાણનું માપ એમએમ આ”ફ મકર્યુરીમાં નોંધાય છે. બ્લડપ્રેશરને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.

સામાન્ય કે નોર્મલ બ્લડપ્રેશર

ઊચું અથવા હાઇ બ્લડપ્રેશર

ઊચું અથવા હાઇ બ્લડપ્રેશર
🔆🔱🔆કેટલાક નિયમોને અમલમાં મૂકીએ તંદુરસ્ત જીવનન જીવીએઃ-⚠️⚠️

-આહારનું નિયમન

-દરરોજ ત્રીસ મિનિટ નિયમિત અને ઝડપથી ચાલવું, આમ કરવાથી વજન વધતું નથી અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

-જરૂરી આરામ કરવો.

-લાઈફ સ્ટાઈલમાં પરિવર્તન

-નિયમિત યોગાભ્યાસ કરવાથી શારીરિક-માનસિક સ્વાસ્થ વધે છે.

-સંયુક્ત કુટુંબની પ્રથા પણ આ રોગથી બચવાનું ઉપયોગી સૂત્ર છે.
💢💢💢આ છે જવાબદાર પરિબળો⭕️⭕️⭕️⭕️
👨‍👩‍👧‍👦👨‍👩‍👦‍👦-વારસાગત: અમુક જાતિ અમુક પરિવારોમાં બ્લડપ્રેશરની સમસ્યા વધારે જોવા મળે છે.
🙎‍♂-વધતી વય : ઉમર વધવાની સાથે રકતવાહિનીમાં ચરબી જમા થવાથી તે સાંકડી બને છે અને લોહીના પ્રવાહને અવરોધે છે. તેથી બાા અવરોધ વધતા લોહીનું દબાણ વધે છે. માણસની વયમાં તો સતત વૃદ્ધિ થવાની જ છે પણ તેની સાથે કસરત અને સંયમિત અને સાદા આહારથી રકતનલિકાની સ્થિતિ સ્થાપકતા જળવાઇ રહે છે અને બ્લડપ્રેશર વધતું અટકે છે.
💆‍♂💆-માનસિક તાણ : વ્યકિતની વધારે પડતી મહત્ત્વાકાં ાા, વ્યર્થ દોડધામ, રઘવાટ અને બળતરા વગેરેથી માનસિક તાણ અનુભવાય છે અને તેથી લોહીનું દબાણ વધે છે.
🍞🧀🍕-ફાસ્ટ ફૂડ: આધુનિક જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડનો ઉપયોગ લોકો વધારે કરવા લાગ્યા છે. ફાસ્ટ ફૂડમાં વધારે પડતી સંતૃપ્ત ચરબી હોય છે. તે નુકસાનકારક સાબિત થાય છે.
🚶🚶‍♀-સ્થૂળતા: સ્થૂળતાને લીધે હૃદયને ઝડપથી થાક લાગે છે.
🍺🍻-દારૂનું અતિ સેવન : વધારે પડતા દારૂનું સેવન કરવાથી હૃદયને નુકસાન પહોંચે છે અને ચોક્કસ પ્રકારના સ્રાવથી લોહીનું દબાણ પણ વધે છે.
☕️🍵-આહારમાં મીઠાનું સેવન : દૈનિક આહારમાં મીઠાનો અતિશય ઉપયોગ કરવાથી બ્લડપ્રેશર વધે છે.
🍃અમુક પ્રકારના હોર્મોન્સને લીધે પણ લોહીનું દબાણ વધે છે. અહીં જણાવેલાં કારણો એકબીજાનાં પૂરક બને તો વ્યકિત હાઇ બ્લડપ્રેશરનો ભોગ બને છે.
🐾According to the World health Organization (WHO), hypertension, also known as high or raised blood pressure (BP), is a condition in which the blood vessels have persistently raised pressure, putting them under increased stress. BP is created by the force of blood pushing against the walls of blood vessels (arteries) as it is pumped by the heart. The higher the pressure, the harder the heart has to pump.
Over a billion people all over the world suffer from hypertension and it is predicted to increase by 60% to 1.56 billion in 2025. It kills 8 million people every year worldwide and is a leading risk factor for cardiovascular diseases, diabetes, foetal and maternal death in pregnancy, dementia and renal failure.
🎋Two-thirds of those with hypertension live in economically developing countries, including India. It is directly responsible for 57% of all stroke deaths and 24% of all coronary heart disease deaths in India. Sedentary lifestyles, growing urbanisation, tobacco use and fast food culture are some primary causes for high blood pressure. It is called the silent killer as it presents very little symptoms.

Today in history 17 May 
1769- ईस्ट इंडिया कंपनी ने बंगाल के कपड़ा उद्योग को बर्बाद करने के लिए बुनकरों पर कई तरह के प्रतिबंध लगाए
1975 – जापानी महिला श्रीमती जुनको तैबेई माउंट एवरेस्ट पर चढ़ने वाली प्रथम महिला बनी
1987 – सुनील गावस्कर ने टेस्ट क्रिकेट से संन्यास लिया
2000 – रूसी संसद के ऊपरी सदन फ़ेडरलिस्ट्स ने परमाणु परीक्षण प्रतिबंध संधि की मंजूरी प्रदान की
2002 – पाकिस्तान में मृत अमेरिकी पत्रकार डेनियल पर्ल का शव क़ब्रिस्तान से बरामद
2007 – T K Doraiswamy, Indian poet and author (pen name – Nakulan), died
1756: ब्रिटेन ने फ्रांस के विरुद्ध युद्ध की घोषणा की.
1769: ईस्ट इंडिया कंपनी ने बंगाल के कपड़ा उद्योग को बर्बाद करने के लिए बुनकरों पर कई तरह के प्रतिबंध लगाए.
1951: देश के मशहूर गजल गायक पंकज उधास का जन्म हुआ.
1970: थोर हेयरडाल ने इसी दिन मोरक्को से यात्रा की शुरुआत की और अटलांटिक महासागर को 57 दिनों में पार कर लिया.
1978: मशहूर कॉमेडियन चार्ली चैपलिन का चुराया हुआ ताबूत खोज लिया गया. चार्ली की मौत स्विटजरलैंड में 1977 में हुई थी. उन्हें मरने के बाद जेनेवा झील के पास दफनाया गया था. लेकिन दो चोर ने उनके ताबूत को वहां से खोद कर चुरा लिया और उसके बदले उनके परिवार से चार लाख पाउंड की मांग करने लगे.
2002: पाकिस्तान में मृत अमेरिकी पत्रकार डेनियल पर्ल का शव क़ब्रिस्तान से बरामद.
1865: विश्व संचार दिवस मनाने की शुरुआत हुई.
17-May-1498Admiral Dom Vasco-da-Gama (c.1469-1524)-I, Portuguese navigator, arrived in India. He sailed around the Cape of Good Hope to Calicut, Kerala with three vessels and was the first Westerner to sail to India from Europe. (17 or 20).
17-May-1498Admiral Dom Vasco-da-Gama (c.1469-1524)-I, Count of Vidigueira, met the Jamerin of Calicut after arriving in India three days ago at Malabar Coast. He was joined by an experienced Gujarati pilot at Malindi. He was the 6th Governor and 2nd Viceroy of India. (17 or 22).
17-May-1540Sher Shah defeated Humayun for the second time at Hardoi in U.P. in the battle of Kanauj.
17-May-1775Marathas were badly mauled in the battle of Arras by Col. Keating in the first Anglo – Maratha war.
17-May-1857Bahadhur Shah II declared as the emperor of India.
17-May-1865Raobahadur Govind Sakharam Sardesai `Riyasatkar’ was born.
17-May-1873Hindi daily ‘Bharat Mitra’ started from Calcutta.
17-May-1887Ranglal Bandopadhyay, Bengali poet, essay-writer and journalist, passed away.
17-May-1897Dhirendra Varma, famous linguist, was born.
17-May-1916Gurusiddappa Sivappa, great industrialist, was born at Bangalore.
17-May-1927A.N. Radhakrishnan, great educationist, was born.
17-May-1949India decided with only one dissent vote to remain within the Commonwealth of Nations.
17-May-1957Nehru, who went to Ceylon to celebrate the 2,500th anniversary of the founding of Buddhism, calls for an end to nuclear tests.
17-May-1974Durgadas, famous Indian journalist, passed away.
17-May-1976   4 Indians successfully skied down from the slope of Trishul peak.
17-May-1980V. S. Kumar Anandan sets record of balancing on one foot for continuous 33 hrs.
17-May-1991Prabhakar Machve, great litterateur, passed away.
17-May-1992Import of 106 life-saving drugs and 37 equipments allowed.
17-May-1992R. Venkataraman, President, leaves for a six-day visit to China.
17-May-1993Ravi Naik, Goa CM, resigns; Dy. CM Wilfred D’Souza elected to succeed.
17-May-1993Visiting Israeli Foreign Minister Shimon Peres signs an MOU with his Indian counterpart to end nearly 4 decades of inactivity in bilateral relation.
17-May-1994Nar Bahadur Bhandari voted out in Sikkim; Sikkim Sangram Parishad leader Sanchaman Limboo takes over as CM.
17-May-1995Three North Eastern States removes restricted area permits (RAP).
17-May-1996Four members (Sange Sherpa, Hira Ram, Tashi Ram, Nadre Sherpa) of the Indo-Tibetan Border Police expedition climb Mount Everest from the Chinese side.
17-May-1996Rusi Modi, cricketer (736 runs 10 post-war Tests for India), passed away.
17-May-1997Two workers belonging to Mamsapuram near Srivilliputtur ”burnt alive” at neighbouring Edayankulam by its residents who took them hostage.
17-May-1998US President Bill Clinton wants India and Pakistan to sign CTBT.
17-May-1999Sonia Gandhi resigns as Congress president but the CWC(I) rejects it.
17-May-2000The Union Cabinet clears a proposal for setting up a new appellate tribunal for foreign exchange following the repeal of the FERA and the enactment of FEMA in its place

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s